gallery/2
gallery/3
gallery/4

        આ પેઇજ પર તમને હાલના બનાવોની માહિતી મળી રહેશે. દર મહિનાના એન્ડમાં મંથલી કરંન્ટ અફેર્સની PDF ફાઇલ મુકવામાં આવે છે. જેને ડાઉનલોડ કરો, વાંચો અને અને તમારા વોટ્‌સએપ ગ્રુપમાં શેર કરો. કરંન્ટ અફેર્સનું પ્રમાણ દરેક પરીક્ષાઓમાં વધતું જાય છે માટે આ વિષય પર ધ્યાન આપો. ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા પહેલા છેલ્લા 6 મંથની ફાઇલો અવશ્ય વાંચવી.

        આ પેઇજ પર તમને દરેક વિષયનું PDF મટીરીયલ મળી રહેશે. તમે PDF ફાઇલને ઓનલાઈન વાંચી શકો છો, ડાઉનલોડ કરી શકો છો અને પ્રિંટ પણ કરી શકો છો.

        આ પેઇજ પરથી તમે ઓજસ વેબસાઇટની હાલની જોબ વિષેની માહિતી મેળવી શકો છો. તેમજ ફોર્મ ભરવું, કોલલેટર ડાઉનલોડ કરવો જેવા તમામ કાર્યો પણ કરી શકો છો.

gallery/6

        આ પેઇજ પરથી તમે હાલમાં લેવાયેલી એગ્ઝામના પેપર ડાઉનલોડ કરી શકો છો. સફળતા મેળવવા માટે દરેક એગ્ઝામના પેપર સોલ્વ કરો.